Not Set/ જેજસ્ટ મ્યુઝિકનું નવું ગીત ‘લવ યુ તે દુજા સોરી’ થયું રિલીઝ

‘લવ યુ તે દુજા સોરી’નું ટીઝર રિલીઝ કર્યા બાદ જેજસ્ટ મ્યુઝિક એ આજે સોંગ રિલીઝ કર્યું છે. આ સોંગ નું સુંદર લોકેશન, ડાંસ અને લિરિક્સ એ બધાનું દિલ જીતી લીધું છે. જેજસ્ટ મ્યુઝિકે તેના સોશ્યલ મીડિયા પર લખ્યું ,”When we say the mantra of love, only two words come to our mind, ‘Love You’ and […]

Uncategorized
93e63e67e75d0693b79db55820603b10 જેજસ્ટ મ્યુઝિકનું નવું ગીત 'લવ યુ તે દુજા સોરી' થયું રિલીઝ

‘લવ યુ તે દુજા સોરી’નું ટીઝર રિલીઝ કર્યા બાદ જેજસ્ટ મ્યુઝિક એ આજે સોંગ રિલીઝ કર્યું છે. આ સોંગ નું સુંદર લોકેશન, ડાંસ અને લિરિક્સ એ બધાનું દિલ જીતી લીધું છે.

જેજસ્ટ મ્યુઝિકે તેના સોશ્યલ મીડિયા પર લખ્યું ,”When we say the mantra of love, only two words come to our mind, ‘Love You’ and ‘Sorry’! Watch our latest single #LoveYouTeDujaSorry featuring @iamofficialayush and @aliya_hamidi. Link in bio!

@Ullumanati @anupkumar.in @navgeet_kaur_wama_ @mayankthaparofficial @jackkybhagnani

#JjustMusic #LoveYouTeDujaSorry”

આ ગીત એક છોકરાથી શરૂ થાય છે જે તેની ડેટ પર થોડો મોડો આવે છે અને તેથી તેની ગર્લફ્રેન્ડથી નારાજ છે.જેમ જેમ ગીત આગળ વધે છે, તેમાં સંબંધો ના વિવિધ ઉતાર-ચઢાવ બતાવવામાં આવે છે કે તમે તેને કેવી રીતે મિનિટોમાં હલ કરી શકો છો.

સાથેજ, નિર્માતાઓએ એક મોશન પોસ્ટર પણ રજૂ કર્યું છે, જે પેસ્ટલ બ્લ્યુ બેકગ્રાઉન્ડ સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે, જેમાં ગીતનું નામ અને બેકગ્રાઉન્ડ લીરિક્સ દર્શાવવામાં આવ્યા છે!

આ ગીત આયુષ તલનીયા દ્વારા ગાયું છે, બૂ ઉલ્લુમિનાટીએ સંગીત આપ્યું છે અને અનુપ કુમારે સહ-પ્રસ્તુત કર્યું છે.

જેજસ્ટના માલિક અભિનેતા-નિર્માતા જેકી ભાગનાની છે અને આ પરફેક્ટ પ્રેમ મંત્ર પહેલાં તેમણે કૃષ્ણ મહામંત્ર રજૂ કરું હતું અને એ ટ્રેકને બધા દ્વારા ખૂબજ પસંદ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.