Gujarat/ જેતપુર માર્કેટયાર્ડ આજથી 9 દિવસ સુધી બંધ , માર્કેટયાર્ડના વેપારીઓ એસોએશિન દ્વારા નિર્ણય , આજથી 25 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ રહેશે બંધ ,, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય , ખેડૂતોને જણસી નહીં લાવવા કરાયો અનુરોધ

Breaking News