Not Set/ જૈકી ચૈન પોતાની એક્શન-કૉમેડી ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’ માટે કપિલના શોમાં જોવા મળશે

મુંબઇઃ દિગ્ગજ ચીની સ્ટાર જૈકી ચૈન કપિલ શર્માના શોમાં જોવા મળશે. તે પોતાની આગામી એક્શન-કૉમેડી ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’ ના પ્રચાર માટે શો માં આવી પહોંચ્યો હતો. કપિલ શર્માએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી હતી. કપિલે  ટ્વીટ કરી કહ્યું કે, હે ભગગવાન. “ધી કમિલ શર્મા શો મા જૈકી ચૈન” ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત […]

Uncategorized
kapil2 જૈકી ચૈન પોતાની એક્શન-કૉમેડી ફિલ્મ 'કુંગ ફૂ યોગા' માટે કપિલના શોમાં જોવા મળશે

મુંબઇઃ દિગ્ગજ ચીની સ્ટાર જૈકી ચૈન કપિલ શર્માના શોમાં જોવા મળશે. તે પોતાની આગામી એક્શન-કૉમેડી ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’ ના પ્રચાર માટે શો માં આવી પહોંચ્યો હતો.

કપિલ શર્માએ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી હતી. કપિલે  ટ્વીટ કરી કહ્યું કે, હે ભગગવાન. “ધી કમિલ શર્મા શો મા જૈકી ચૈન” ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત યાત્રા દરમિયાન ભારત, ચીન વચ્ચે ત્રણ ફિલ્મોની સમજૂતી મુજબ ‘કુંગ ફૂ યોગા’ પહેલી ફિલ્મ છે.

આ ફિલ્મમાં અમાયરા દુસ્તુર અને સોનૂ સૂદ પણ છે. આ ફિલ્મનું નિર્દેશન સ્ટેનલી ટોંગે કર્યું છે. અને ફિલ્મ ત્રીજી ફેબ્રુઆરીના રોજ રિલિઝ થશે. જૈકી ચેન સોનૂ સૂદ સાથે ભારતની યાત્રાએ આવેલા છે. જૈકી તેની ફિલ્મના પ્રમોશન માટે આવેલા છે.