ઓબીસી અનામત રિપોર્ટ/ ઝવેરીપંચ OBC અનામતનો રિપોર્ટ આપશે, આ માસમાં સરકારને સુપરત કરશે રિપોર્ટ, પંચાયતમાં અનામત અંગે રિપોર્ટને આખરી ઓપ અપાયો, ખેડા સહિત અન્ય નપાની યોજાવાની છે સામાન્ય ચૂંટણી, કેટલી ઓબીસી અનામત આપવી તેનાં રિપોર્ટને આકરી ઓપ, આ રિપોર્ટને આધારે રાજ્ય ચૂંટણીપંચ કરશે જાહેરાત, ગ્રામ પંચાયતની ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે, ચૂંટણીપંચ પંચાયતોની ચૂંટણીનું કરશે એલાન

Breaking News