Not Set/ ટીમ ઇંડિયાને મળ્યા નવા સ્પોન્સર, જાણો કોણ છે નવા સ્પોન્સર

નવી દિલ્હીઃ ટીમ ઇંડિયાના નવા સ્પોન્સર મળી ગયા છે. OPPO મોબાઇલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે આને લઇને કરાર કર્યા છે. આ કરાર પાંચ વર્ષ માટે થયા છે. એપ્રિલ 2017થી તેની શરૂઆત થશે. બીસીસીઆઇએ કહ્યું છે કે, મોબાઇલ કંપની ઓપ્પો ના બીસીસીઆઇ સાથે આ કરાર એપ્રિલ 2017થી શરૂ થશે અને આવનારા 5 વર્ષ સુધી ચાલુ […]

Uncategorized
ટીમ ઇંડિયાને મળ્યા નવા સ્પોન્સર, જાણો કોણ છે નવા સ્પોન્સર

નવી દિલ્હીઃ ટીમ ઇંડિયાના નવા સ્પોન્સર મળી ગયા છે. OPPO મોબાઇલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે આને લઇને કરાર કર્યા છે. આ કરાર પાંચ વર્ષ માટે થયા છે. એપ્રિલ 2017થી તેની શરૂઆત થશે.

બીસીસીઆઇએ કહ્યું છે કે, મોબાઇલ કંપની ઓપ્પો ના બીસીસીઆઇ સાથે આ કરાર એપ્રિલ 2017થી શરૂ થશે અને આવનારા 5 વર્ષ સુધી ચાલુ રહેશે.

હાલમાં ભારતીય ટીમના સ્પોન્સર સ્ટાર ઇંડિયા છે. સ્ટાર સાથે 31 માર્ચ કરાર સમાપ્ત થઇ રહ્યો છે. સ્ટાર સાથે 2014 માં જાન્યુઆરીમાં કરાર કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ મુજબ ઓપ્પો સાથે બીસીસીઆઇ આ ડીલ 538 કરોડ રૂપિયા કરતા વધારેની હોઇ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સ્ટારની બિડ દ્વિપક્ષીય મુકાબલાના દરેક મેચ દીઠ 19.2 મિલિયન રૂપિયાની છે.