Gujarat/ ટેકાનાં ભાવે ગેરરીતિ થશે તો પાસા હેઠળ કરાશે કાર્યવાહી, મગફળીના ટેકાના ભાવે ગેરરીતિ નહીં ચલાવાય, કૃષિમંત્રી રાઘવજી પટેલની જાહેરાત, પ્રેસ કોન્ફરન્સ દ્વારા રાઘવજી પટેલે આપી જાણકારી, અતિવૃષ્ટિને કારણે ચાર જિલ્લાનાં ખેડૂતોને અપાઇ સહાય, 4 જિલ્લાનાં 23 તાલુકાનાં ખેડૂતોને સહાય ચુકવાઇ, રૂ.155 કરોડ ખેડૂતોનાં ખાતામાં જમા કરાયા

Breaking News