sania mirza/ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ નિવૃત્તિ કરી જાહેર, સાનિયા મિર્ઝા આગામી મહિને રમશે છેલ્લી ટુર્નામેન્ટ, દુબઈમાં યોજાનાર ચેમ્પિયનશીપમાં રમી થશે નિવૃત્ત સાનિયા ડબલ્સમાં નંબર વન ખેલાડી રહી ચુકી છે

Breaking News