Not Set/ ટ્રમ્પની રાહ પર કુવૈત, પાકિસ્તાન સહિત 5 દેશોના નાગરિકોની એંટ્રી પર બેન

કુવૈતઃ 7 મુસ્લિમ દેશોના નાગરિકોના ઇમીગ્રેશન પર પ્રતિબંધ લગાવનાર ડોનલ્ડ ટ્રમ્પ એકલા નથી. હવે કુવેતે પણ 5 દેશોના નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુવૈત સરકારે પાકિસ્તાન સહિત સીરિયા, અફઘાનિસ્તાન, ઇરાન અને ઇરાકના નાગરિકોને વિઝા આપવાનો ઇન્કાર કરી દિધો છે. ઉલ્લેખનીય છે કે, સ્પૂતનિક ઇન્ટરનેશનલની ખબરો મુજબ કુવૈત સરકારે આ કદમ એટલા માટે ઉઠાવ્યો […]

Uncategorized
ટ્રમ્પની રાહ પર કુવૈત, પાકિસ્તાન સહિત 5 દેશોના નાગરિકોની એંટ્રી પર બેન

કુવૈતઃ 7 મુસ્લિમ દેશોના નાગરિકોના ઇમીગ્રેશન પર પ્રતિબંધ લગાવનાર ડોનલ્ડ ટ્રમ્પ એકલા નથી. હવે કુવેતે પણ 5 દેશોના નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુવૈત સરકારે પાકિસ્તાન સહિત સીરિયા, અફઘાનિસ્તાન, ઇરાન અને ઇરાકના નાગરિકોને વિઝા આપવાનો ઇન્કાર કરી દિધો છે.

ઉલ્લેખનીય છે કે, સ્પૂતનિક ઇન્ટરનેશનલની ખબરો મુજબ કુવૈત સરકારે આ કદમ એટલા માટે ઉઠાવ્યો છે કે, જેનાથી આ દેશોના કટ્ટર મુસલિમ નાગરિક તેમના દેશમાં પ્રવેશ ના કરી શકે. તો બીજી તરપ ડોનલ્ડ ટ્રમ્પે તમામ દેશોના શર્ણાર્થિઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવતા આતંકવાદી તત્વોને રોકવા માટે 7 મુસ્લિમ દેશોના નાગરિકોને વિઝા આપવા પર રોક લગાવ દીધી છે. અમેરિકામાં  પ્રતિબંધિત મુસ્લિમ દેશોમાં ઇરાન, ઇરાક, સીરિયા, સૂડાન લિબિયા સોમાલિયા અને યમનનો સમાવેશ થાય છે.