Gujarat/ ડભોઇ કરનાળીમાં કુબેર ભંડારી મંદિર બંધ, આજથી 12 એપ્રિલ સુધી મંદિર રહેશે બંધ, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય , ચૌદસ,અમાસ દિવસે પણ દર્શન બંધ રહેશે , કુબેર ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી

Breaking News