Breaking News/ અમદાવાદ SOG ક્રાઇમે 2.50 લાખના ગાંજો ઝડપ્યો 24 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ મહેબૂબ હુસેન અંસારી, આસિફ અબ્બાસીની ધરપકડ હાટકેશ્વર પુલ પાસેથી બાઇક પર ગાંજો લઇ જતા હતા ગાંજો સુરતથી રાજ નામના વ્યક્તિએ આપ્યો હોવાનું ખુલ્યું SOG પોલીસની તપાસમાં હજું 2 આરોપી વોન્ટેડ

Breaking News