Gujarat/ ડભોઇ: દેવ તેમજ ઢાઢર નદી ઉફાને, ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉફાને, દેવ નદીના કાંઠે આવેલા 14 જેટલા ગામો એલર્ટ, લુણાદરા, બંબોજ,નારણપુરા વીરપુરા એલર્ટ, સુવાલજા, દંગીવાડા પ્રયાગપુરા, કરાલીપુરા એલર્ટ July 12, 2022parth amin Breaking News