Breaking News/ ડભોઇ: હત્યા, લૂંટના આરોપીને આજીવન કેદ મૃતક રઝિયા મન્સૂરીને મળ્યો ન્યાય આરોપી માલુભાઈ કનાસિયાને સજાનું ફરમાન એડિ. ડિસ્ટ્રીકટ અને સેસન્સ કોર્ટના જજ દ્વારા કરાયા આદેશ વર્ષ 2020માં કરાઈ હતી હત્યા અને 2 લાખની લૂંટ આરોપી મૂળ MPનો, ડભોઇમાં કરતો હતો મજૂરી લૂંટના ગુનામાં 7 વર્ષ, હત્યાના ગુનામાં આજીવન કેદની સજા

Breaking News