ડિજિટલ સર્વર ઠપ/ ડિજિટલ ગુજરાતનું સર્વર ખોટકાયુ રાજ્ય સરકારનું ડિજિટલ સર્વર ઠપ વડોદરામાં 21 જનસેવા કેન્દ્રો પર કામગીરી ઠપ ગઈકાલ સાંજે 5.30 વાગ્યાથી સર્વર ખોટકાયુ અરજદારોને પડી રહ્યો છે ધરમનો ધક્કો આયુષ્માન ભારત કાર્ડ સહિતની સેવાઓ ઠપ

Breaking News