Gujarat/ ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કવોર્ડની કાર્યવાહી , રાજ્યમાં ખનીજની બિન અધિકૃત ખનન અંગે તપાસ , ઉ.ગુજ અને મધ્ય ગુજ.માં તપાસમાં ગેરરિતી બહાર આવી , સમગ્ર મામલે 12 જિ.ફ્લાઇંગ સ્કવોર્ડે કરી કાર્યવાહી , 15 ટીમો બનાવી 167 જેટલા એકમો પર તપાસ , તપાસ 145 જેટલા સ્ટોક ધારકો પર કાર્યવાહી , ખાણખનીજ વિભાગે 6.97 કરોડનો વસુલ્યો દંડ

Breaking News