Not Set/ ડિજીટલ કેમેરો કર્યો ઓર્ડર, લાગ્યો હજારોનો ચૂનો

24 વર્ષના બિઝનેસમેન વિનયે ફ્લિપકાર્ટથી એક ડીએસએલઆર કેમેરો ઓર્ડર કર્યો હતો પણ જ્યારે તેને પાર્સલ મળ્યું ત્યારે મોટો ચોંકાવનારો આંચકો લાગ્યો હતો. હકીકતમાં તેને પાર્સલમાં કોઈ ડીએસએલઆર કેમેરો નહીં પણ પત્થર તેમજ બાળકોના રમવાનો કેમેરો મળ્યો હતો.. ઓનસાઇન શોપિંગ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર રોજ હજારોની સંખ્યામાં લોકો ઓર્ડર આપતા હોય છે. વિનયે આ મામલે ગ્રાહક સેવા […]

India
Smiley Flipkart Shoping Brand Full HD Logo ડિજીટલ કેમેરો કર્યો ઓર્ડર, લાગ્યો હજારોનો ચૂનો

24 વર્ષના બિઝનેસમેન વિનયે ફ્લિપકાર્ટથી એક ડીએસએલઆર કેમેરો ઓર્ડર કર્યો હતો પણ જ્યારે તેને પાર્સલ મળ્યું ત્યારે મોટો ચોંકાવનારો આંચકો લાગ્યો હતો. હકીકતમાં તેને પાર્સલમાં કોઈ ડીએસએલઆર કેમેરો નહીં પણ પત્થર તેમજ બાળકોના રમવાનો કેમેરો મળ્યો હતો..

ઓનસાઇન શોપિંગ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર રોજ હજારોની સંખ્યામાં લોકો ઓર્ડર આપતા હોય છે.

વિનયે આ મામલે ગ્રાહક સેવા અધિકારીને ફરિયાદ કરી હતી. તેને જ્યારે ગ્રાહક સેવા અધિકારી તરફથી કોઈ સહાય ન મળી તો આખરે તેણે પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી હતી.

વિનય હૈદરાબાદના નાગોલમાં મમતા નગર કોલોનીમાં રહે છે અને રાઇસ મિલ મશીનરી બનાવવાની ફેક્ટરી ચલાવે છે.

તેણે કેનનનો ડિજીટલ કેમેરો (કેનન ઇઓએસ 700 ડી) ઓર્ડર ક્રયો હતો જેની કિંમત 41000 રૂ. છે. આ પૈસા તેણે ક્રેડિટ કાર્ડ મારફતે આપ્યા હતા.

વિનયે આ વાતની ફરિયાદ એલબી નગર પોલીસ સ્ટેશને કરી હતી. સાઇબર ક્રાઇમ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવશે જેથી