Not Set/ ડીસાની હરિઓમ શાળામાં વિદ્યાર્થી પર 3 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો

બનાસકાંઠામાં અસાજીક તત્વોનો આતંક વધ્યો છે ત્યારે હવે ડીસાની હરિઓમ શાળામાં વિદ્યાર્થી પર 3 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો.. અજાણ્યા શખ્સો દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો.. આ ઘટના બાદ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ.. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.. આ ઘટના બાદ હવે સ્કુલના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા […]

Gujarat
vlcsnap error712 ડીસાની હરિઓમ શાળામાં વિદ્યાર્થી પર 3 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો

બનાસકાંઠામાં અસાજીક તત્વોનો આતંક વધ્યો છે ત્યારે હવે ડીસાની હરિઓમ શાળામાં વિદ્યાર્થી પર 3 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો.. અજાણ્યા શખ્સો દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો.. આ ઘટના બાદ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ.. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.. આ ઘટના બાદ હવે સ્કુલના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે… આ ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી…