આરોગ્ય વિભાગના દરોડા/ ડીસા: ભીલડી ગામે આરોગ્યના દરોડા આરોગ્ય વિભાગની ટીમોએ ચકાસણી કરી ફરસાણ,નાસ્તા,ઠંડા પીણાની ચકાસણી કેરીના રસ અને પકોડીની લારીઓ પર તપાસ અખાદ્ય ચીજવસ્તુઓ વેંચતા વેપારીઓને નોટીસ કેટલાક વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો

Breaking News