Gujarat/ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને BJP નેતા સામે ફરિયાદ ચેરમેન માવજી દેસાઈ સામે છેતરપીંડીની ફરિયાદ રાજસ્થાનના ઉદયપુર નોંધાઇ ફરિયાદ PM આવાસ યોજના હેઠળ 970 મકાનો બનાવ્યા હતા મટીરીયલ વાળાઓને પૈસા ન આપતા ફરિયાદ 14 વેપારીઓ સાથે અંદાજીત 3 કરોડની છેતરપીંડી ભાજપનો રોફ બતાવી ધમકી આપી હોવાના આક્ષેપ માવજી દેસાઈ સહિત 7 લોકો સામે ફરિયાદ

Breaking News