રીંગણાનો ભાવ તળિયે/ ડુંગળી-બટાકા બાદ રીંગણના ભાવ પણ તળીયે ખેડૂતોને નથી મળી રહ્યા રીંગણના ભાવ રાજ્યમાં ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી માવઠું અને બીજી તરફ ખેતપેદાશના ઘટતા ભાવ ઉમરગામના ખેડૂતને કડવો અનુભવ 10 મણ રીંગણના ભાવ મળ્યા માત્ર 500 રૂપિયા 500માંથી પણ 50 રૂપિયા કપાયા કમિશન વાડીમાંથી બજાર સુધી પહોચાડવાનો 400 રૂ. દવા ,બિરાયણ અને પિયતનો ખર્ચ પડયો માથે માત્ર 2.5 રુપિયા કિલો રીંગણ વેચાયા ગૃહિણીને 25 રૂ. મળતા ખેડૂતને માત્ર 2.5 રૂ.

Breaking News