Not Set/ ડોકટર…આ શબ્દને લાંછન લગાડતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે

દુનિયામાં ભગવાન બાદ જો કોઈ પૂજાતુ હોય તો તે છે ડોકટર…આ શબ્દને લાંછન લગાડતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.આ ડોકટરને કોઈ મગજના ડોકટરની જરૂર હોય તેમ લાગી રહયુ છે..આ ડોકરનુ નામ છે ડોકટર આશિષ વીરડીયા જે પોતે એક ગોલ્ડ મેડાલિસ્ટ છે અને આ ડોકટર ટ્રીનિટી ટેસ્ટટયુબ બેબી સેન્ટર ચલાવી રહયા છે. આ ડોકટરની માનસિકતા તેની […]

Gujarat
vlcsnap error225 ડોકટર...આ શબ્દને લાંછન લગાડતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે

દુનિયામાં ભગવાન બાદ જો કોઈ પૂજાતુ હોય તો તે છે ડોકટર…આ શબ્દને લાંછન લગાડતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે.આ ડોકટરને કોઈ મગજના ડોકટરની જરૂર હોય તેમ લાગી રહયુ છે..આ ડોકરનુ નામ છે ડોકટર આશિષ વીરડીયા જે પોતે એક ગોલ્ડ મેડાલિસ્ટ છે અને આ ડોકટર ટ્રીનિટી ટેસ્ટટયુબ બેબી સેન્ટર ચલાવી રહયા છે. આ ડોકટરની માનસિકતા તેની સોશિયલ મીડીયાની કરતૂતોએ બહાર પાડી છે.ડો.આશિષ વીરડીયા મહિલાઓની પ્રસૂતિ દરમિયાન મહિલાઓના ફોટા પાડે છે અને બાદમાં તે તમામ ફોટાને સોશિયલ મીડીયામાં અપલોડ કરે છે…શું એક ડોકટરે આમ કરવુ જોઈએ ? સામાન્ય રીતે વિદેશમાં આ પ્રકારનો ક્રેઝ જોવા મળે છે અને સોશિયલ મીડીયામાં પણ મુકવામાં આવે છે પરંતુમ મહિલાની મંજુરી લેવામાં આવે છે ત્યારે ભારત તો સાંસ્કૃતિક દેશ છે અને તેમાં પણ પ્રસુતિ સમયે આવુ કૃત્ય થાય તે ખૂબ જ નિંદનીય છે.ડોકટર આશિષ સામે કડકમાં કડક પગલા લેવાય અને તેમને આ માનસિક વિકૃતી બદલ ગોલ્ડ મેડલ પરત અમૂક સામાજીક સંસ્થા દ્રારા માંગ કરાઈ છે.