Not Set/ ડોક્લામને લઈને ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતને જાપાનનો સહયોગ મળ્યો

ડોક્લામને લઈને ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતને જાપાનનો સહયોગ મળ્યો છે..યુદ્ધ માટે તત્પર ચીનને ઈશારાથી જ ચેતવણી આપતા જાપાને કહ્યું કે તાકાતના જોર પર જમીની ભોગોલીક પરિસ્થિતિ બદલવાના પ્રયત્ન કોઈ કરવા જોઈએ નહિ….આ સાથેજ જાપાનના રાજદૂત હીરામત્સુંએ ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડોક્લામને લઈને કેટલાય મહિનાથી જે પરીસ્તીથીનું નિર્માણ થયું છે […]

World
untitled design 12 20170703103137 ડોક્લામને લઈને ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતને જાપાનનો સહયોગ મળ્યો

ડોક્લામને લઈને ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતને જાપાનનો સહયોગ મળ્યો છે..યુદ્ધ માટે તત્પર ચીનને ઈશારાથી જ ચેતવણી આપતા જાપાને કહ્યું કે તાકાતના જોર પર જમીની ભોગોલીક પરિસ્થિતિ બદલવાના પ્રયત્ન કોઈ કરવા જોઈએ નહિ….આ સાથેજ જાપાનના રાજદૂત હીરામત્સુંએ ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ડોક્લામને લઈને કેટલાય મહિનાથી જે પરીસ્તીથીનું નિર્માણ થયું છે તેની અસર બીજા વિસ્તારો પર થઈ શકે છે..અને તેને કારણે અમારી સતત નઝર તેના પર છે..આ સાથેજ તેમને વધુમાં જણાવ્યું હતું કે ચીન અને ભૂતાન વચ્ચે આ વિસ્તારને લઈને વિવાદ યથાવત છે…અને બંને દેશ તેને વિવાદિત વિસ્તાર માને છે.. વિવાદિત વિસ્તારોમાં માનવામાં આવે છે કે જે કોઈપણ પક્ષે શાંતિપૂર્ણ રીતે વિવાદને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ………….