Not Set/ ડોનાલ્ડ ટ્રંમ્પે આ Pornstar ને ચૂકવવા પડશે 33 લાખ રૂપિયા, જાણો શું છે કારણ

એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ પર 41 વર્ષીય સ્ટોર્મી ડેનિયલ્સ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. બાદમાં તેનો કેસ રદ કરાયો હતો. હવે કોર્ટે કહ્યું છે કે ટ્રાયલ દરમિયાન ડેનિયલ્સ દ્વારા ખર્ચવામાં આવેલા નાણાં ટ્રમ્પને ચૂકવવા પડશે. કેલિફોર્નિયા કોર્ટે ટ્રમ્પને 33 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે. ડેનિયલ્સના વકીલે કોર્ટના નિર્ણયની જાણકારી આપી. ચુકાદા પછી સ્ટોર્મી ડેનિયલ્સએ ટ્વીટ […]

World
48229d20abc7d20e6284efc0be5817e5 ડોનાલ્ડ ટ્રંમ્પે આ Pornstar ને ચૂકવવા પડશે 33 લાખ રૂપિયા, જાણો શું છે કારણ

એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ પર 41 વર્ષીય સ્ટોર્મી ડેનિયલ્સ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. બાદમાં તેનો કેસ રદ કરાયો હતો. હવે કોર્ટે કહ્યું છે કે ટ્રાયલ દરમિયાન ડેનિયલ્સ દ્વારા ખર્ચવામાં આવેલા નાણાં ટ્રમ્પને ચૂકવવા પડશે. કેલિફોર્નિયા કોર્ટે ટ્રમ્પને 33 લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે.

ડેનિયલ્સના વકીલે કોર્ટના નિર્ણયની જાણકારી આપી. ચુકાદા પછી સ્ટોર્મી ડેનિયલ્સએ ટ્વીટ કર્યું – હા, એક વધુ જીત! ટ્રમ્પ સામે કેસ કર્યા પછી સ્ટોર્મી ડેનિયલ્સએ એક પુસ્તક પણ લખ્યું હતું જેમાં તેણે ટ્રમ્પ સાથેના તેના સંબંધ વિશે ખુલ્લેઆમ લખ્યું હતું. આ પુસ્તકની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. ડેનિયલ્સએ કહ્યું કે ટ્રમ્પ સાથેના કથિત સંબંધ પછી તેને ચૂપ રહેવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. આ માટે સમજૂતી થઈ હતી. તેમને ટ્રમ્પના વકીલ પાસેથી આશરે 97 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ડેનિયલે દાવો કર્યો હતો કે 2006 માં ટ્રમ્પ સાથે તેનું અફેર હતું. જો કે ટ્રમ્પે આ વાતનો વારંવાર ઇનકાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.