Not Set/ ડ્રગ પોલિસીમાં સુધારો કરવામાં આવશે

ફાર્મા સેકટરના ઝડપી વિકાસ માટે સરકાર વર્તમાન ડ્રગ પોલિસીમાં મોટાપાયે સુધારા કરવાનો પ્લાન ધરાવે છે. સરકારનો ઉદેશ ભારતને ફાર્મા મેન્યુફેકચરિંગ અને રિસર્ચનું હબ બનાવવાનો છે. ડ્રગ પોલિસીમાં જે મુખ્ય ફેરફારો કરવામાં આવશે એમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પર વધુ ફોકસ કરાશે. તો આ સાથે જ પ્લાન્ટ પરમિટના રિન્યુઅલમાંથી મુક્તિ આપવામાં આવશે. તેમ જ ભાવ નિયંત્રણ ધરાવતી […]

Uncategorized

ફાર્મા સેકટરના ઝડપી વિકાસ માટે સરકાર વર્તમાન ડ્રગ પોલિસીમાં મોટાપાયે સુધારા કરવાનો પ્લાન ધરાવે છે. સરકારનો ઉદેશ ભારતને ફાર્મા મેન્યુફેકચરિંગ અને રિસર્ચનું હબ બનાવવાનો છે. ડ્રગ પોલિસીમાં જે મુખ્ય ફેરફારો કરવામાં આવશે એમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પર વધુ ફોકસ કરાશે. તો આ સાથે જ પ્લાન્ટ પરમિટના રિન્યુઅલમાંથી મુક્તિ આપવામાં આવશે. તેમ જ ભાવ નિયંત્રણ ધરાવતી દવાઓની સંખ્યા ઓછી કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વબજારમાં ભારતે ચીનને કારણે મોટો બિઝનેસ ગુમાવ્યો છે. એકટીવ ફાર્માસ્યુટીકલ ઇનગ્રેડિયન્ટસ અને ઇન્ટર મિડિયેટ્સની બજારમાં ચીને વિશ્વબજારમાં ભારતની માર્કેટમાંથી નોંધપાત્ર હિસ્સો કબજે કરી લીધો છે