Not Set/ ઢોંગીઓના લિસ્ટમાં વધારો, દિલ્હીના ઈચ્છાધારી બાબાનું સેક્સ રેકેટ

દિલ્હીમાં પોતાને સાંઈબાબાનો અવતાર ગણાવનાર ભીમાનંદ મહારાજ અને તેની સાથી મહિલાને પોલિસે ઝડપી પાડ્યાં છે.જાણકારી મુજબ 2010માં પણ આ ઢોંગીને સેક્સ રેકેટના આરોપ માટે જેલમાં લઈ જવાયો હતો. પરંતુ જામીન મેળવી તે ફરી આઝાદ થયો હતો.આ ઢોંગી બાબા ઈચ્છાધારીના નામથી જાણિતો હતો. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે આ ઢોંગી ઈચ્છાધારી બાબાની ધરપકડ કરીને અમરનાથ પોલિસ સ્ટેશનનને સોંપ્યો […]

Uncategorized
373 ઢોંગીઓના લિસ્ટમાં વધારો, દિલ્હીના ઈચ્છાધારી બાબાનું સેક્સ રેકેટ

દિલ્હીમાં પોતાને સાંઈબાબાનો અવતાર ગણાવનાર ભીમાનંદ મહારાજ અને તેની સાથી મહિલાને પોલિસે ઝડપી પાડ્યાં છે.જાણકારી મુજબ 2010માં પણ આ ઢોંગીને સેક્સ રેકેટના આરોપ માટે જેલમાં લઈ જવાયો હતો. પરંતુ જામીન મેળવી તે ફરી આઝાદ થયો હતો.આ ઢોંગી બાબા ઈચ્છાધારીના નામથી જાણિતો હતો.

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે આ ઢોંગી ઈચ્છાધારી બાબાની ધરપકડ કરીને અમરનાથ પોલિસ સ્ટેશનનને સોંપ્યો છે.આ ઢોંગીનું મૂળ નામ શિવમૂર ત્રિવેદી છે.જે યુપીના ચિત્રકૂટના ચમરૌહા ગામનો છે.જેની ઉપર દેહ વ્યાપારનું મોટુ કૌભાંડ ચલાવવનો આરોપ છે.બાબા આઈઆરટીસીમાં નોકરી લગાડવાના નામે મહિલા પાસેથી 30 લાખની ઠગાઈ કરી ચુક્યો છે.આ ઉપરાંત કેટલાય ભક્તોને નોકરી આપવાને બહાને કરોડોનું કરી નાખ્યુ છે. આ બાબા બદરપુરમાં પોતે સાંઈ મંદિર બનાવી ધરમનો ધંધો કરતો હતો.