ટ્રેન દુર્ઘટના/ તમિલનાડુના મદુરાઈમાં મોટી ટ્રેન દુર્ઘટના, રામેશ્વરમથી કન્યાકુમારી જતી ટ્રેનમાં લાગી આગ, ટ્રેનના પેન્ટ્રી કોચમાં લાગી ભીષણ આગ, પેન્ટ્રી કોચમાં આગ લગતા 9 લોકોના મોત, ટ્રેન કોચમાં આગ લાગતા 25 લોકો ઈજાગ્રસ્ત, ગેરકાયદેસર રીતે ડબ્બામાં મૂકાયા હતા ગેસના બાટલા, આગમાં મૃત્યુ પામનાર તમામ લોકો ઉત્તરપ્રદેશના રહેવાસી,  ભારે જહેમત બાદ ટ્રેનમાં લાગેલ આગ પર મેળવાયો કાબુ

Breaking News
Breaking image 63 તમિલનાડુના મદુરાઈમાં મોટી ટ્રેન દુર્ઘટના, રામેશ્વરમથી કન્યાકુમારી જતી ટ્રેનમાં લાગી આગ, ટ્રેનના પેન્ટ્રી કોચમાં લાગી ભીષણ આગ, પેન્ટ્રી કોચમાં આગ લગતા 9 લોકોના મોત, ટ્રેન કોચમાં આગ લાગતા 25 લોકો ઈજાગ્રસ્ત, ગેરકાયદેસર રીતે ડબ્બામાં મૂકાયા હતા ગેસના બાટલા, આગમાં મૃત્યુ પામનાર તમામ લોકો ઉત્તરપ્રદેશના રહેવાસી,  ભારે જહેમત બાદ ટ્રેનમાં લાગેલ આગ પર મેળવાયો કાબુ