Not Set/ તમિલનાડુ વિધાનસભામાં જલ્લીકટ્ટુ બીલ પાસ, ઓ પનીરસેલ્વમે રજૂ કર્યું બીલ

ચેન્નઇઃ તમિલનાડુમાં જલિકટ્ટૂ મામલે કેટલાક દિવસોથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આજે તમિલનાડુ વિધાનસભામાં જલિકટ્ટૂ બિલ પાસ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમે આ બિલને વિધાનસભામાં રજૂ કર્યું હતું. તમિલનાડુમાં જલિકટ્ટૂ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવા માટે વટહુકમ લાવ્યા બાદ લોકોએ વિરોધપ્રદર્શન કર્યું હતું. ચેન્નઇના મરીના બીચ પર છેલ્લા છ સાત દિવસથી પ્રદર્શનકારીઓ જોડાયા હતા. પોલીસે લોકોને […]

Uncategorized
201701231855311333 Tamil Nadu legalises Jallikattu with a new law SECVPF તમિલનાડુ વિધાનસભામાં જલ્લીકટ્ટુ બીલ પાસ, ઓ પનીરસેલ્વમે રજૂ કર્યું બીલ

ચેન્નઇઃ તમિલનાડુમાં જલિકટ્ટૂ મામલે કેટલાક દિવસોથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આજે તમિલનાડુ વિધાનસભામાં જલિકટ્ટૂ બિલ પાસ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમે આ બિલને વિધાનસભામાં રજૂ કર્યું હતું.

તમિલનાડુમાં જલિકટ્ટૂ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવવા માટે વટહુકમ લાવ્યા બાદ લોકોએ વિરોધપ્રદર્શન કર્યું હતું. ચેન્નઇના મરીના બીચ પર છેલ્લા છ સાત દિવસથી પ્રદર્શનકારીઓ જોડાયા હતા. પોલીસે લોકોને વિરોધ પ્રદર્શન કરતા અટકાવવા લાઠીચાર્જ કર્યો હતો. ચેન્નઇ સિવાય મદુરૈ, કોયંબતૂર અને ત્રિચીમાંથી પ્રદર્શનકારીઓને હટાવવામાં આવ્યા હતા.