Not Set/ તમે જોશો તો ઉડાડી દેશે તમારા હોંશ, 100 ફીટ નીચે છે આ ગામ

આ ગામનું નામ છે કુબેર પેડી ,તે ઓસ્ટ્રેલિયામાં જમીનની ૧૦૦ ફીટ નીચે વસેલું છે .કલ્પના નહિ કરી હોય તેવી સુવિધાઓ મળે છે આ ગામમાં રેતાળ અને માટીના ઢગલાથી ઘેરાયેલું કુબર પેડી કઈક અલગ જ લાગે છે. કૂબર પેડી દૂધિયા પત્થર માટે જાણીતું છે. અહીં ખાણનું કામ પણ ચાલતું રહે છે. આ ખાણ બાદમાં ગુફાઓ બની […]

Uncategorized
18 1505283128 તમે જોશો તો ઉડાડી દેશે તમારા હોંશ, 100 ફીટ નીચે છે આ ગામ

આ ગામનું નામ છે કુબેર પેડી ,તે ઓસ્ટ્રેલિયામાં જમીનની ૧૦૦ ફીટ નીચે વસેલું છે .કલ્પના નહિ કરી હોય તેવી સુવિધાઓ મળે છે આ ગામમાં

રેતાળ અને માટીના ઢગલાથી ઘેરાયેલું કુબર પેડી કઈક અલગ જ લાગે છે.

5 1505283119 તમે જોશો તો ઉડાડી દેશે તમારા હોંશ, 100 ફીટ નીચે છે આ ગામ

કૂબર પેડી દૂધિયા પત્થર માટે જાણીતું છે. અહીં ખાણનું કામ પણ ચાલતું રહે છે. આ ખાણ બાદમાં ગુફાઓ બની અને પોતાનું ઘર બનાવી લીધું.

17 1505283127 તમે જોશો તો ઉડાડી દેશે તમારા હોંશ, 100 ફીટ નીચે છે આ ગામ

ગોલ્ફ કોર્સ જેવી અનેક આરામદાયક સુવિધાઓ પણ છે જેનો તમે આનંદ લઇ શકો છો

19 1505283128 તમે જોશો તો ઉડાડી દેશે તમારા હોંશ, 100 ફીટ નીચે છે આ ગામ

સ્વીમિંગ પૂલ, સ્પા અને લક્ઝરી લાઇફની દરેક ચીજ તમને અહીં મળે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય.

14 1505283125 તમે જોશો તો ઉડાડી દેશે તમારા હોંશ, 100 ફીટ નીચે છે આ ગામ

અનેક હોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ અહીં કરાયું છે. જેમાં પિચ બ્લેક અને મેડ મેક્સઃ બિયોન્ડ થંડરડોમ પણ સામેલ છે.

8 તમે જોશો તો ઉડાડી દેશે તમારા હોંશ, 100 ફીટ નીચે છે આ ગામ

ઘરોમાં ન તો ગરમીમાં એસી, કૂલર કે પંખાની જરૂર રહે છે અને ના તો શિયાળામાં હીટરની.

7 તમે જોશો તો ઉડાડી દેશે તમારા હોંશ, 100 ફીટ નીચે છે આ ગામ