Gujarat/ તલોદમાં ACBની સફળ ટ્રેપ , ભાટીયા ગામના સરપંચને લાંચ લેતા ઝડપ્યા , ફતેસિંહ રાઠોડને ACBએ લાંચ લેતા ઝડપ્યા , સરપંચને 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા , આવાસ યોજના હેઠડ મકાન મંજુર કરવા માગી હતી લાંચ

Breaking News