Gujarat/ તલોદ પાલિકામાં ભાજપના 7 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામાં, શહેર ભાજપ પ્રમુખના પત્નીનું પણ રાજીનામું, આંતરિક ડખાના કારણે આપ્યા રાજીનામા, વહીવટદારો દ્વારા ઉપેક્ષા કરવાનો કર્યો આરોપ, મનસ્વી વહીવટ ચાલતો હોવાનો આરોપ કર્યો, કેટલાક વોર્ડમાં વિકાસના કામ નહીં કર્યાનો આરોપ, સામાન્ય સભા બાદ તુંરત જ રાજીનામાં

Breaking News