Not Set/ તાઇવાનએ ચીની ફાઇટર જેટને તોડી પડવાના સમાચારને ‘ફેક ન્યુઝ’ ગણાવ્યા

  તાઇવાનએ ચીનના લડાકુ વિમાનને તોડી પડવાના સમાચારને ‘ફેક ન્યુઝ’ ગણાવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ચીન સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે તાઇવાનએ ચીનના લડાકુ વિમાનને તોડી પડ્યું છે.. જોકે, તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે આ સમાચારને ‘ફેજ ન્યુઝ’ ગણાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાઇવાનએ તેના […]

World
3429dc430f36bcb85d2c18b1af1c1654 તાઇવાનએ ચીની ફાઇટર જેટને તોડી પડવાના સમાચારને ‘ફેક ન્યુઝ’ ગણાવ્યા
 

તાઇવાનએ ચીનના લડાકુ વિમાનને તોડી પડવાના સમાચારને ‘ફેક ન્યુઝ’ ગણાવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે ચીન સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે તાઇવાનએ ચીનના લડાકુ વિમાનને તોડી પડ્યું છે.. જોકે, તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે આ સમાચારને ‘ફેજ ન્યુઝ’ ગણાવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાઇવાનએ તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા એક ચીની સુખોઈ -35 લડાકુ વિમાનને તોડી નાખ્યું હતું. તાઇવાનએ આ હુમલામાં યુએસ પેટ્રિઅટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે.

આ ઘટનાને લગતા કેટલાક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા હતા. આ વીડિયો અંગે ઘણા યુઝર્સે કહ્યું કે તાઇવાનએ ખરેખર દક્ષિણ ચીન સમુદ્રમાં એક ચીની વિમાનને તોડી પડ્યું છે. જ્યારે ઘણા વપરાશકર્તાઓએ આ વિડિઓ પર જ પ્રશ્નો ઉભા કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.