Breaking News/ તાપી: ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર સર્જાયો અકસ્માત, બાઇક અને ટેન્કર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં બે વ્યક્તિઓના સ્થળ પર જ કરુણ મોત, કાટિસ કુવા ગામના કાકા-ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત, 108 ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા જ બંનેના મોત, એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાઇ  

Breaking News
Breaking News