Gujarat/ તાપી જિલ્લામાં કોરોનાએ પકડી રફતાર, આજે જિલ્લામાં કોરોનાનાં 15 કેસ નોંધાયા, સોનગઢમાં 4, નિઝર, ઉચ્છલ, વોલોડમાં 3-3 કેસ નોંધાયા, વ્યારા અને ડોલવણમાં 1-1 કેસ નોંધાયો, જિલ્લામાં એક્ટીવ કેસનો આંક 59 પર પહોંચ્યો

Breaking News