Gujarat/ તાપી બાજીપુરામાં આવતીકાલથી બપોર બાદ લોકડાઉન, સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી રહેશે દુકાનો ખુલ્લી, કોરોનાનું સંક્રમણ વધતા કમલછોડ ગ્રા.પં.નો નિર્ણય, 13થી 21 એપ્રિલ સુધી બપોર બાદ લોકડાઉનનો નિર્ણય, ગામમાં મેડિકલ દુકાનો અને દવાખાના રહેશે ખુલ્લા, રેસ્ટોરન્ટ બપોરે 4 થી 8 સુધી માત્ર પાર્સલ સેવા આપશે

Breaking News