Not Set/ તાપી/ 2 દિવસ પહેલા ઘરથી કહ્યા વિના નીકળી ગયેલા યુવકનો નદીમાંથી મળ્યો મૃતદેહ

@હેમંત ગામીત, તાપી – મંતવ્ય ન્યુઝ  કુકરમુંડાનાં જૂના ગાડીત ગામની સીમમાં તાપી નદીમાંથી યુવકનો મૃતદેહ મળી  આવતા ચકચાર મચી ગઈ છે. આ નદીમાં કડીયા કામ અને છૂટક મજૂરી કરતો 25 વર્ષીય યુવકનો મૃતદેહ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આપને જણાવી દઈએ કે,ગત 13 તારીખે ઘરમાંથી કોઈને કહ્યા વિના જતાં રહેલા યુવકનો મૃતદેહ તાપી નદીમાં નજરે પડતાં […]

Gujarat Others
fa35fac9cc08d70e041317bd8883b502 તાપી/ 2 દિવસ પહેલા ઘરથી કહ્યા વિના નીકળી ગયેલા યુવકનો નદીમાંથી મળ્યો મૃતદેહ

@હેમંત ગામીત, તાપી – મંતવ્ય ન્યુઝ 

કુકરમુંડાનાં જૂના ગાડીત ગામની સીમમાં તાપી નદીમાંથી યુવકનો મૃતદેહ મળી  આવતા ચકચાર મચી ગઈ છે. આ નદીમાં કડીયા કામ અને છૂટક મજૂરી કરતો 25 વર્ષીય યુવકનો મૃતદેહ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

આપને જણાવી દઈએ કે,ગત 13 તારીખે ઘરમાંથી કોઈને કહ્યા વિના જતાં રહેલા યુવકનો મૃતદેહ તાપી નદીમાં નજરે પડતાં ઘટનાસ્થળે લોકો ઉમટી પડ્યા હતાં. જે બાદ લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. આ મામલે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક યુવકનાં ભાઈની ફરિયાદનાં આધારે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.