ગેસનો બાટલો ફાટ્યો/ તારાપુરના જલ્લામા ગેસનો બાટલો ફાટ્યો બોટલ ફાટતા ઘર અને ઘરવખરી બળીને ખાખ ઈદના દિવસે મુસ્લિમ પરિવાર પર આવી આફત ચ્હા બનાવવા જતાં અચાનક ગેસની બોટલ ભભૂકી ઊઠી બોટલ ફાટતા વીકરાળ આગે પતરાના ઘરને લપેટમાં લીધું ઘર,ઘરવખરી, પૈસા બધુ જ બળીને ખાખ પાંચ સભ્યોના પરિવારની થયો બચાવ

Breaking News