Gujarat/ તારાપુરમાં ગરબા દરમિયાન યુવકનું મોત આણંદના તારાપુર ખાતે બની ઘટના ગરબા સમયે ઢળી પડયો યુવક તારાપુરની શિવશક્તિ સોસાયટીનો બનાવ હોસ્પિટલ પહોંચે તે પહેલા યુવકનું થયું મોત

Breaking News