ભાજપ સરકાર/ ત્રણ અપક્ષ ધારાસભ્યોનો ભાજપ સરકારને ટેકો, અપક્ષ ધારાસભ્યોએ રાજ્યપાલને મળવા માંગ્યો સમય, સવારે રાજ્યપાલ સાથે મુલાકાતનો કાર્યક્રમ, વાઘોડિયા,ધાનેરા,બાયડનાં અપક્ષ ધારાસભ્યોનો ટેકો, ત્રણ અપક્ષ ધારાસભ્યો ભાજપને ટેકો કરશે જાહેર December 20, 2022jani Breaking News