Gujarat/ થરાદનાં MLA ગુલાબસિંહની રાત્રે બગડી તબિયત થરાદના ધારાસભ્ય છે ગુલાબસિંહ રાજપૂત પાંચ દિવસથી ઉપવાસ આંદોલન પર છે ગુલાબસિંહ પડતર પ્રશ્નોને લઈને કરી રહ્યા છે આંદોલન બે દિવસમાં બે વખત ધારાસભ્યની તબિયત લથડી

Breaking News