બનાસકાંઠા/ થરાદના વડગામડામાં યોજાયેલ ડાયરાનો મામલો, ડાયરાના આયોજક કલાકારો સહિત 12 લોકો સામે ફરિયાદ, બેદરકારી દાખવવા બદલ એક PSI સસ્પેન્ડ, બે હેડ કોન્સ્ટેબલને પણ કરાયા સસ્પેન્ડ

Breaking News