Gujarat/ દરિયામાં બોટ હેતુ ટોકનપ્રથા પર આજથી પ્રતિબંધ, ભારે વરસાદની આગાહીના પગલે સરકારનો નિર્ણય, સમુદ્રમાં માછીમારી નહીં કરવા સરકારની સૂચના, માછીમારી કરવા ગયેલાં માછીમારોને પરત ફરવા તાકીદ, નવી સૂચના મળે નહીં ત્યાં સુધી દરિયો નહીં ખેડવા સૂચના

Breaking News