Not Set/ ‘દલાલી’ શબ્દ વાપરવા પર રાહુલ ગાંધી પર અમિત શાહ ના આકરા પ્રહારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી વખતે ‘દલાલી‘ શબ્દ વાપરનાર કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી પર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે આકરાંપ્રહારો કર્યા છે અને કહ્યું કે, આવું બોલીને રાહુલ તમામ હદ પાર કરી ગયા છે.રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં કિસાન યાત્રા પૂરી કરીને ગઈ કાલે દિલ્હી પાછા ફર્યા હતા..બાદમાં જંતરમંતર ખાતે યોજેલી સભામાં ભારતીય સેનાએ […]

Uncategorized

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી વખતેદલાલીશબ્દ વાપરનાર કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી પર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે આકરાંપ્રહારો કર્યા છે અને કહ્યું કે, આવું બોલીને રાહુલ તમામ હદ પાર કરી ગયા છે.રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં કિસાન યાત્રા પૂરી કરીને ગઈ કાલે દિલ્હી પાછા ફર્યા હતા..બાદમાં જંતરમંતર ખાતે યોજેલી સભામાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને કરેલા સર્જિકલ હુમલાઓનો ઉલ્લેખ કરીને એવું નિવેદન કર્યું હતું કે કશ્મીરમાં જેમણેપોતાનું રક્ત સિંચ્યું છે, પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે એવા લશ્કરી જવાનોનાં લોહીની પાછળ સંતાઈને મોદી એની દલાલી કરી રહ્યા છે