Not Set/ દાગીના પોલિશ કરી આપવાને બહાને ઘરેણાંની લૂંટ

દાહોદના  અનાસ ગામે દાગીના પોલિશ કરી આપવાને બહાને ઘરેણાંની લૂંટ ચલાવી હોવાનુ સામે આવ્યુ છે..અનાસ ગામમાં રહેતી એક મહિલા પોતાની દુકાનમાં બેઠી હતી. તે દરમિયાન બે યુવકોએ મહિલાને ભોળવીને ઘરેણાંને પોલીશ કરી આપવાનુ કહ્યુ. જે બાદ યુવકો મહિલાના તમામ ઘરેણા લઇને રફુચક્કર છઇ ગયા..જો કે ગ્રામજનો અને મહિલાના દિકરાઓએ યુવકોનો પીછો કરતા યુવકોને ઝડપી પાડવામાં […]

Uncategorized

દાહોદના  અનાસ ગામે દાગીના પોલિશ કરી આપવાને બહાને ઘરેણાંની લૂંટ ચલાવી હોવાનુ સામે આવ્યુ છે..અનાસ ગામમાં રહેતી એક મહિલા પોતાની દુકાનમાં બેઠી હતી. તે દરમિયાન બે યુવકોએ મહિલાને ભોળવીને ઘરેણાંને પોલીશ કરી આપવાનુ કહ્યુ. જે બાદ યુવકો મહિલાના તમામ ઘરેણા લઇને રફુચક્કર છઇ ગયા..જો કે ગ્રામજનો અને મહિલાના દિકરાઓએ યુવકોનો પીછો કરતા યુવકોને ઝડપી પાડવામાં આવ્યા. આરોપીઓને પોલીસ મથકે પહોચાડી તેઓ પાસેથી સોનાના દાગીના સહિક મોટરસાઇકલ પણ કબજે કરવામાં આવી હતી