Not Set/ દારૂ થશે હાવી,એક કલાકમાં થશે આવી અસરો

  દારુનુ સેવન વધુ પડતી માત્રામાં  કરશો તો તેની માત્ર એક જ અસર નહિ તેથી વધુ અસરો થશે.દારૂના 30M1પેગમાં 100કેલેરી હોય છે.જેને ખાલી પેટે પીવાથી સ્વાસ્થને ગણી રીતે થઈ શકે છે નુકસાન. દારૂનું સેવન કરતાંની સાથે જ ડોપામાઈન હોર્મોન રિલીઝ થાય છે.ડોપામાઈનથી બલ્ડ સર્ક્યુલેસન વધી જાય છે.જેને લઈને બીપી નું પ્રમાણ વધવાની પૂરે પૂરી સક્યતો […]

Lifestyle
regnum picture 1448354651283551 normal દારૂ થશે હાવી,એક કલાકમાં થશે આવી અસરો

 

દારુનુ સેવન વધુ પડતી માત્રામાં  કરશો તો તેની માત્ર એક જ અસર નહિ તેથી વધુ અસરો થશે.દારૂના 30M1પેગમાં 100કેલેરી હોય છે.જેને ખાલી પેટે પીવાથી સ્વાસ્થને ગણી રીતે થઈ શકે છે નુકસાન.

દારૂનું સેવન કરતાંની સાથે જ ડોપામાઈન હોર્મોન રિલીઝ થાય છે.ડોપામાઈનથી બલ્ડ સર્ક્યુલેસન વધી જાય છે.જેને લઈને બીપી નું પ્રમાણ વધવાની પૂરે પૂરી સક્યતો રહેલી છે.સાથો સાથ હાર્ટ બીટ પણ વધી જીય છે.જ્યારે પણ દારૂની અસર વધવા ગાગે ત્યારે ખાંડનું પ્રમાણ ઓછું થઈ જાય છે.જેને લઈને આંખમાં આછું દેખાવા લાગે છે અને તેજ ઓછું થવા લાગે છે.દારૂનું પ્રમાણ વધે ત્યારે કોર્ટિસોલ હોર્મોનનું લેવલ ઉંચકાય છે.જેનાથી તણાવની પરિસ્થિતી સર્જાય છે.