Gujarat/ દાહોદના અભલોડમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા, બારીયા ફળીયામાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો , પ્રાથમિક સુવિધાના અભાવને લઈ સ્થાનિકોમાં રોષ, નો રોડ નો વોટના લગાવ્યા બેનરો, કોઈપણ ઉમેદવારે પ્રચાર અર્થે આવવું નહીં નો ઉલ્લેખ

Breaking News