Dahod/ દાહોદના બલૈયા ગામમાં આજથી સ્વૈચ્છિક બંધ, કોરોના સંક્રમણ વધતા 6 દિવસ સ્વયંભૂ બંધ, ફતેપુરના બલૈયા ગામમાં બપોર બાદ બજારો બંધ, સવારે 7 થી 10 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી, 8 એપ્રિલ સુધી બજાર-દુકાનો બપોર બાદ બંધ, નિયમનો અનાદર કરનાર વેપારીને 1000નો દંડ

Breaking News