Gujarat/ દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદીયા રાજકોટ, મનીષ સિસોદિયા ભૂલ્યા કોવિડ 19ના નિયમો, રોડ-શોમાં ખુલ્લી જીપમાં માસ્ક વગર જોવા મળ્યા, સમર્થકો સાથે હાથ મિલાવી કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર, સમર્થકો માસ્ક અને સો.ડિસ્ટન્સ વગર જોવા મળ્યા

Breaking News