India/ દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં બેઠક, ધોરણ-12ની પરીક્ષા અંગે બેઠકમાં કરાશે મંથન, રમેશ પોખરીયાલની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક, તમામ રાજ્યોના શિક્ષણપ્રધાન રહેશે ઉપસ્થિત, ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ભાગ લેશે, શિક્ષણ સચિવ વિનોદ રાવ પણ થશે સામેલ, ગુજરાત સહિતના રાજ્યનો મત-પરીક્ષા લેવાવી જોઇએ, પરીક્ષા લેવાની પદ્ધતિ મુદ્દે થશે મંથન, ક્યારે લેવાશે? આ મુદ્દે પણ થઇ શકે ચર્ચા

Breaking News