ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતગર્ત કોંગ્રેસ પાર્ટી ભાજપને ઘેરવા માટે કોઇ પણ મોકો મુકવા નથી માગતી.જેને લઇને દિલ્હીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી રહી છે.જેમાં દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.બેઠકમાં GST અને નોટબંધીને લઇને ભાજપ સરકારને ઘેરવા રણનીતિ બનાવવામાં આવશે.
Not Set/
દિલ્હીમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક