Not Set/ દિલ્હી એરપોર્ટ પર સુરતના બે પરિવાર 16 કિલો સોના સાથે ઝડપાયા

નવી દિલ્હીઃ નોટબંધી બાદ દેશમાં અલગ અલગ ભાગમાં સોના અને નવી ચલણી નોટો સતત ગેરકાયદેસર હેરાફેરી સતત સામે આવી રહી છે. ઇન્દીરાગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 2 યાત્રીઓ પાસેથી 16 કિલો સોનુ મળી આવ્યું છે. આ યાત્રી દુબઇથી દિલ્હી આવી રહ્યા હતા. ઝડપાયેલા આરોપી ગુજરાતના સુરતના અલગ અલગ પરિવારના છે. તેમની સાથે બે બાળકો પણ હતા. […]

Uncategorized

નવી દિલ્હીઃ નોટબંધી બાદ દેશમાં અલગ અલગ ભાગમાં સોના અને નવી ચલણી નોટો સતત ગેરકાયદેસર હેરાફેરી સતત સામે આવી રહી છે. ઇન્દીરાગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 2 યાત્રીઓ પાસેથી 16 કિલો સોનુ મળી આવ્યું છે. આ યાત્રી દુબઇથી દિલ્હી આવી રહ્યા હતા. ઝડપાયેલા આરોપી ગુજરાતના સુરતના અલગ અલગ પરિવારના છે. તેમની સાથે બે બાળકો પણ હતા.

સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ સોનું બાળકોના ડાયપર અને રૂમાલની અંદર છુપાવેલું હતું. કસ્ટમ અધિકારીઓએ તેમની ઝડપી પાડ્યા છે.