Not Set/ દિલ્હી મેટ્રોમાં મહિલાઓ સુરક્ષા માટે પોતાની સાથે રાખી શકશે ચાકુ, જાણો બીજુ શુું પોતની સાથે રાખી શકે

નવી દિલ્હીઃ દિલ્હી મેટ્રોમાં માચિસ અને લાઇટર લઇ જવાના પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે. શુક્રવારે CISF એ આ નિર્ણય લીધો છે કે, મહિલાઓ પોતાની સુરક્ષા માટે મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન નાનું ચાકુ રાખી શકે છે. CISF ના એત અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રતિબંધને લીધે શાસ્ત્રી માર્ક મેટ્રો સ્ટેશન પર લાઇટર અને માચિસ ઢગલો થઇ ગયો […]

India
દિલ્હી મેટ્રોમાં મહિલાઓ સુરક્ષા માટે પોતાની સાથે રાખી શકશે ચાકુ, જાણો બીજુ શુું પોતની સાથે રાખી શકે

નવી દિલ્હીઃ દિલ્હી મેટ્રોમાં માચિસ અને લાઇટર લઇ જવાના પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે. શુક્રવારે CISF એ આ નિર્ણય લીધો છે કે, મહિલાઓ પોતાની સુરક્ષા માટે મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન નાનું ચાકુ રાખી શકે છે.

CISF ના એત અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રતિબંધને લીધે શાસ્ત્રી માર્ક મેટ્રો સ્ટેશન પર લાઇટર અને માચિસ ઢગલો થઇ ગયો છે.

જાણવા મળતી માહિતી મુજબ આ વસ્તુઓની ક્યારેય ગણતરી કરવામાં નથી આવી. અધિકારીઓના જણઆવ્યા અનુસાર દરરજ એક સ્ટેશન પર ઓછામાં ઓછાં 100 લાઇટર અને માચિસ જપ્ત કરવામાં આવી છે.